પતિના રોજના મારથી પરેશાન પત્નીએ પતિની હત્યા બાદ જે રાક્ષસી ક્રુરતા બતાવી તે…

કોઈપણનું કાળજું કાંપી જાય તેવી ઘટના આજે ઉત્તર પ્રદેશમાં જાહેર રસ્તા પર બની છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રોજા નામના ગામમાં એક પત્નીએ જે ક્રુરતા બતાવી તે સહ્ય નથી અને સ્વીકાર્ય પણ નથી. દારૂડિયા પતિ દ્વારા રોજ માર ખાતી અને હેરાનગતિ સહન કરતી બે સંતાનની માતાએ પતિની હત્યા તો કરી, પણ ત્યાબાદ દસેક મિનિટ સુધી બાર્બરતાની … Continue reading પતિના રોજના મારથી પરેશાન પત્નીએ પતિની હત્યા બાદ જે રાક્ષસી ક્રુરતા બતાવી તે…