વિદેશ મંત્રાલયે જર્મન રાજદ્વારીને કેમ સમન્સ પાઠવ્યા?

નવી દિલ્હી: દિલ્હીની લિકર પોલિસી સંબંધી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન રાજદૂતની ટિપ્પણી અંગે ભારતે શનિવારે વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જર્મન રાજદૂતની ટિપ્પણી ‘ભારતની આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ’ છે. જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન જ્યોર્જ એન્ઝવેઈલરને વિેદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે વિરોધ નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. એન્ઝવેઇલર શનિવારે … Continue reading વિદેશ મંત્રાલયે જર્મન રાજદ્વારીને કેમ સમન્સ પાઠવ્યા?