ભારતના આ પ્રધાનની એલન મસ્કે કેમ માફી માગી, જાણો હકીકત?
કેલિફોર્નિયા: ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેમોન્ટમાં ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના મેનુફેક્ચરિંગ કારખાનામાં પહોંચ્યા હતા. અહીંની મુલકાતમાં તેમણે ટેસ્લાની ભારતમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પીયૂષ ગોયલ આ ફેક્ટરીમાં ભારતીય મૂળના એન્જિનિયર્સ અને નાણાકીય વ્યાવસાયિકોને મળ્યા હતા. પણ ટેસ્લાના માલિક એલન મસ્ક આ મુલાકાત દરમિયાન હાજર રહી શકયા નહોતા.એલન … Continue reading ભારતના આ પ્રધાનની એલન મસ્કે કેમ માફી માગી, જાણો હકીકત?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed