Baba Siddique Murder: લૉરેન્સ બિશ્નોઇના હિટ-લિસ્ટમાં કોણ કોણ?

મુંબઈ: અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ચકચાર મચેલો છે ત્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ લૉરેન્સ બિશ્નોઇ ગૅંગની સંડોવણીની તપાસમાં લાગેલી છે. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મની શૂટિંગ દરમિયાન કાળિયારના શિકારમાં સલમાન ખાનનું નામ સંડોવાયું હતું અને એ બાબતની અદાવત રાખી લૉરેન્સ સલમાન ખાનનું કાસળ કાઢવા માગે છે ત્યારે સલમાન ખાન કે દાઉદ … Continue reading Baba Siddique Murder: લૉરેન્સ બિશ્નોઇના હિટ-લિસ્ટમાં કોણ કોણ?