Modi 3.0 સરકારમાં કોને મળશે કયું મંત્રાલય ? આજે NDA ની બેઠકમાં થશે મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી : દેશમાં ફરી એક વાર એનડીએની(NDA)સરકાર બનવા જઇ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi)9 જૂન રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. પીએમ મોદી(PM Modi)શપથ ગ્રહણ કરે તે પૂર્વે આજે એનડીએ(NDA)ના નવા ચૂંટાયેલા સાંસદમાંથી કેબિનેટ મંત્રીઓની યાદીને અંતિમ રૂપ આપવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં કયા મંત્રીઓ શપથ લેશે તે નક્કી કરવામાં આવશે. … Continue reading Modi 3.0 સરકારમાં કોને મળશે કયું મંત્રાલય ? આજે NDA ની બેઠકમાં થશે મહત્વપૂર્ણ નિર્ણય