Swati Maliwal કોણ છે? પર્સનલ લાઈફથી લઈને રાજકીય કારકિર્દી જાણો!

New Delhi: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીલવાના નિવાસસ્થાનમાં સીએમના પીએ (પર્સનલ આસિસ્ટન્ટ)એ આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ની મારપીટ સહિત ગેરવર્તણૂકના કિસ્સામાં એફઆઈઆર નોંધાયા પછી મુદ્દો દિવસેદિવસે વિવાદ વધી રહ્યો છે, ત્યારે આ સ્વાતિ માલીવાલ કોણ છે એ સવાલ થાય તો ચાલો જાણી લઈએ પારિવારિક જિંદગીથી લઈને રાજકીય કારકિર્દી.સ્વાતિ માલીવાલ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની … Continue reading Swati Maliwal કોણ છે? પર્સનલ લાઈફથી લઈને રાજકીય કારકિર્દી જાણો!