કોણ છે ઇટલીના પીએમ જ્યોર્જિયા? જેની ખૂબ ચર્ચા થઈ રહી છે

નવી દિલ્હીઃ G20 સમિટ ભારતમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20નું આગામી પ્રમુખપદ બ્રાઝિલને સોંપ્યું છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં સમિટ યોજાઈ હતી. આજે તેનો બીજો દિવસ હતો. તેમાં ભાગ લેવા માટે વિશ્વભરના નેતાઓ આવ્યા હતા. ભારત આવનારા મહેમાનોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો … Continue reading કોણ છે ઇટલીના પીએમ જ્યોર્જિયા? જેની ખૂબ ચર્ચા થઈ રહી છે