‘વ્હિસ્કીના ચાહક’: મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ વકીલ વચ્ચે કોર્ટરૂમમાં આનંદની આપલે

તમે એમ માનતા હો કે કોર્ટરૂમમાં તો ગંભીર વાતાવરણ જ હોય કારણ કે ત્યાં ગુના સંબંધિત કેસોની સુનાવણી ચાલતી હોય અને આરોપી, ફરિયાદી હાજર હોય… તો તમે ખોટા છો. ગંભીર દેખાતી કોર્ટ રૂમમાં પણ ક્યારેક મસ્તી મજાક, રમુજની છોળો ઉડતી હોય છે અને જજ પણ આવી રમુજમાં ભાગ લેતા હોય છે. એનું તાજુ જ ઉદાહરણ … Continue reading ‘વ્હિસ્કીના ચાહક’: મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ વકીલ વચ્ચે કોર્ટરૂમમાં આનંદની આપલે