Flight Wi-Fi Service: હવાઈ મુસાફરી ક્યારે કરી શકાશે વાઈ-ફાઈ ઈન્ટરનેટનો ઉપયોગ ? સરકારે જાહેર કર્યા નિયમ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરો માટે ફ્લાઈટ દરમિયાન ઈન્ટરનેટ સેવાઓના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે આજે એક આદેશ જાહેર કરીને કહ્યું છે કે હવાઈ ઉડ્ડયન દરમિયાન મુસાફરો 3 હજાર મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ વાઈ-ફાઈ દ્વારા ઈન્ટરનેટ(Flight Wi-Fi Service)સેવાઓનો ઉપયોગ કરી શકશે. કેન્દ્ર સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરો … Continue reading Flight Wi-Fi Service: હવાઈ મુસાફરી ક્યારે કરી શકાશે વાઈ-ફાઈ ઈન્ટરનેટનો ઉપયોગ ? સરકારે જાહેર કર્યા નિયમ