AAP Swati Malival Case: જાણો સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર શું આરોપ લગાવ્યા?

દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejarival) ઘરે પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Malival) સાથે દુર્વ્યવહારના મામલામાં પોલીસે FIR નોંધી છે. સ્વાતિએ સીએમ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર (Vibhav kumar) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં માત્ર વિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે. સ્વાતિ કહે છે કે તેને લાત મારવામાં આવી હતી. પેટ અને … Continue reading AAP Swati Malival Case: જાણો સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર શું આરોપ લગાવ્યા?