Kolkata Rape Case : ડો. સંદીપ ઘોષની આ બાબતથી મૂંઝવણમાં મુકાઇ CBI, 15 દિવસથી સતત પૂછપરછ

કોલકાતા: કોલકાતાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ટ્રેઇની મહિલા ડૉક્ટરનો રેપ(Kolkata Rape Case) અને મર્ડર કેસ હજુ સુધી ઉકેલાયો નથી. સીબીઆઈ છેલ્લા 15 દિવસથી પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની અલગ અલગ રીતે સતત પુછપરછ કરી રહી છે. સંદીપ ઘોષનો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ અંગે પીડિતાના માતા પિતાને ખોટી માહિતી આપવા બદલ સંદીપ ઘોષને … Continue reading Kolkata Rape Case : ડો. સંદીપ ઘોષની આ બાબતથી મૂંઝવણમાં મુકાઇ CBI, 15 દિવસથી સતત પૂછપરછ