Kolkata : પહેલા ન્યાય પછી ચા, વરસાદમાં પલળતા ડોકટરોએ નકારી મમતા બેનર્જીની માંગ

કોલકાતા: કોલકાતાની(Kolkata) આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડર બાદ જુનિયર ડૉક્ટરો રાજ્યના આરોગ્ય મંત્રાલયની બહાર તેમની માંગણીઓને લઈને સતત પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે મમતા બેનર્જી સાથે ડોક્ટરોની વાતચીત પણ અનિર્ણિત રહી. મમતા બેનર્જી સાથે વાત કરવા ગયેલા પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા ડૉ. આકિબે કહ્યું કે ન્યાય ન મળે … Continue reading Kolkata : પહેલા ન્યાય પછી ચા, વરસાદમાં પલળતા ડોકટરોએ નકારી મમતા બેનર્જીની માંગ