West Bengal ના રાજ્યપાલની મોટી જાહેરાત, સીએમ મમતા બેનર્જીનો કરશે સામાજિક બહિષ્કાર

કોલકાતા: પશ્ચિમ બંગાળની(West Bengal)રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડર કેસ બાદ હજુ પણ રાજકીય વિવાદ યથાવત છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક મોટી જાહેરાત કરી છે.રાજ્યપાલ સીવી આનંદ બોસે જાહેરાત કરી છે કે આરજી કર હોસ્પિટલ મુદ્દે વિરોધને લઈ લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને તેઓ મુખ્યમંત્રી મમતા … Continue reading West Bengal ના રાજ્યપાલની મોટી જાહેરાત, સીએમ મમતા બેનર્જીનો કરશે સામાજિક બહિષ્કાર