West Bengal માં BJPની મહિલા કાર્યકરને નિર્વસ્ત્ર કરીને માર મરાયો, રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના(West Bengal)કૂચ બિહારમાં 32 વર્ષની મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવાના મામલાને લઈને રાજકીય હંગામો શરૂ ગયો છે. ભાજપનો(BJP)દાવો છે કે પીડિતા પાર્ટીના લઘુમતી મોરચાની ઉપાધ્યક્ષ છે. ભાજપે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઘટનાની તપાસ માટે તેની ટીમ રાજ્યમાં મોકલવા જણાવ્યું છે. સાથે જ ટીએમસીએ ભાજપ પર સંકુચિત રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો … Continue reading West Bengal માં BJPની મહિલા કાર્યકરને નિર્વસ્ત્ર કરીને માર મરાયો, રાજકીય ઘમાસાણ