Monsoon 2024: નવ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વ ભારતમાં પહોંચે તેવી શકયતા

નવી દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી બાદ ચોમાસાનું(Monsoon 2024)આગમન થઈ ગયું છે અને વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે. જો કે હજુ પણ એવા ઘણા રાજ્યો છે જ્યાં હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી. જ્યા લોકો ગરમીથી ત્રાહિમામ છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં હજુ પણ અત્યંત ગરમીનો સામનો … Continue reading Monsoon 2024: નવ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વ ભારતમાં પહોંચે તેવી શકયતા