‘અમે સેન્સરશિપ કે માર્શલ લૉ ન લાદી શકીએ’ કેજરીવાલ અંગેના મીડિયા કવરેજ પર દિલ્હી હાઈ કોર્ટ
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા માની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejariwal) હાલ તિહાર જેલમાં કેદ છે. તેઓ જેલમાં રહીને સરકાર ચલાવવાની જાહેરાત કરી ચુક્યા છે. કેજરીવાલ અંગેના ન્યુઝ પર નિયંત્રણ કરવાની અરજી પર આજે બુધવારે દિલ્હી હાઈ કોર્ટે(Dekhi highcourt)માં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટ મીડિયાને સેન્સર કરવાના અથવા વાણી … Continue reading ‘અમે સેન્સરશિપ કે માર્શલ લૉ ન લાદી શકીએ’ કેજરીવાલ અંગેના મીડિયા કવરેજ પર દિલ્હી હાઈ કોર્ટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed