Wayanad Lok Sabha: વાયનાડની સીટ પરથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી…

નવી દિલ્હીઃ લોકસબાની ચૂંટણી સંપન્ન થયા પછી જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ હતી, હવે આગામી મહિના દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે તેની સાથે પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આજે કેરળની વાયનાડ લોકસભાની સીટ પરથી કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીની ઉમેદવારી માટે સત્તાવાર મંજૂરીની મહોર મારી છે. Congress President Shri @kharge … Continue reading Wayanad Lok Sabha: વાયનાડની સીટ પરથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી…