Wayanad Landslides : 146 થી વધુના મોત, સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યા
વાયનાડ: કેરળના વાયનાડ (Wayanad Landslides)જિલ્લામાં ભૂસ્ખલનને કારણે વિનાશ સર્જાયો છે. વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ દુર્ઘટના બાદ કેરળ સરકારે પણ 2 દિવસનો શોક જાહેર કર્યો છે. બીજી તરફ ભારતીય સેના, NDRF સહિત વિવિધ વિભાગોએ વાયનાડમાં મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું છે. સેનાએ લગભગ 1000 લોકોના જીવ … Continue reading Wayanad Landslides : 146 થી વધુના મોત, સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed