Wayanad Landslide: એ આઈ અને ઈન્ટરનેટના યુગમાં પણ કામ આવ્યો રેડિયો

વાયનાડઃ કેરળનો આ પ્રદેશ હાલમાં ભયાનક ભૂકંપનો ભોગ બન્યો છે અને પ્રકૃતિના પ્રકોપને લીધે ભૂકંપ અને ભારે વરસાદ વચ્ચે બચાવકાર્ય પણ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવી છે, પરંતુ વિકટ પરિસ્થિતિઓમાં હજુપણ રેડિયો કામ આવે છે. ગુજરાતમાં આવેલા બિપરજૉય વાવાઝોડા સમયે પણ જે હેમ રેડિયોએ લોકોને સાબદા રાખ્યા હતા … Continue reading Wayanad Landslide: એ આઈ અને ઈન્ટરનેટના યુગમાં પણ કામ આવ્યો રેડિયો