ઇન્ફ્રા. ડેવલપમેન્ટના નામે જંગલોનો નાશ જ વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ બન્યો
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું છે અને માટી નીચેથી ડઝનબંધ મૃતદેહો મળી આવ્યા છે અને હજી પણ ઘણા દટાયા હોવાની આશંકા છે. અનેક ગામ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. ભૂસ્ખલનનો સામનો કરનાર વાયનાડ કેરળનો એકમાત્ર જીલ્લો નથી. એના જેવા ઘણા જિલ્લાઓ ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે, કેરળમાં વાયનાડ એકમાત્ર ઉચ્ચપ્રદેશ છે. (એટલે કે … Continue reading ઇન્ફ્રા. ડેવલપમેન્ટના નામે જંગલોનો નાશ જ વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ બન્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed