Watching TV મોંઘું બનશે: TRAIના એક નિર્ણયને કારણે ખોરવાશે તમારું Monthly Budget…

લોકસભાની ચૂંટણીનો છેલ્લો અને અંતિમ તબ્બકો પૂરો થયો એટલે ત્રીજી જૂનથી દેશના નાગરિકો પર જાત જાતના ભાવવધારા થોપી મારવામાં આવ્યા. હવેથી ટીવી જોવાનું પણ મોંઘું બનવા જઈ રહ્યું છે અને એને માટે પણ તમારે વધારે પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. આ ભાવ વધારો જાહેર કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of … Continue reading Watching TV મોંઘું બનશે: TRAIના એક નિર્ણયને કારણે ખોરવાશે તમારું Monthly Budget…