Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે

નવી દિલ્હી: સંસદમાં (Parliament) આજે મહત્વનો દિવસ છે, જૂના વકફ કાયદાઓને બદલવા માટે આજે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 (Waqf amendment Bill) સંસદમાં રજૂ કરવામાં આવશે. લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ (Kiren Rijiju) પ્રશ્નકાળ પછી બિલ રજૂ કરશે. આ બિલ બાબતે પહેલાથી જ વિવાદ ઉભો થઈ ચૂક્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને AIMIMના … Continue reading Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે