સંસદમાં અટક્યું વક્ફ બિલ, હવે JPC પાસે મોકલવામાં આવશે

લોકસભામાં રજૂ કરાયેલ વકફ બોર્ડ બિલ અટવાઇ ગયું છે. હવે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. બિલની જોગવાઈઓ પર વિરોધ પક્ષોના વાંધાઓ પછી, લઘુમતી કલ્યાણ ખાતાના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે. તેના પર સ્પીકરે કહ્યું હતું કે, હા, હું ટૂંક સમયમાં એક સમિતિ બનાવીશ. … Continue reading સંસદમાં અટક્યું વક્ફ બિલ, હવે JPC પાસે મોકલવામાં આવશે