પ્રતીક્ષા પૂરી થઈ! પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારના તાળા 46 વર્ષ બાદ ખુલ્યા

ઓડિશા સરકારે રવિવારે પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ પછી ખોલવામાં આવ્યો છે. રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો. રત્ન ભંડાર રવિવારે ફરી ખોલતા પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું સખતપણે પાલન કરવામાં આવ્યું હતું.મીડિયા રિપોર્ટ્સ અનુસાર જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 1905,1926 અને … Continue reading પ્રતીક્ષા પૂરી થઈ! પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારના તાળા 46 વર્ષ બાદ ખુલ્યા