લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું કાલે મતદાન, આ ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શરૂ થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ તબક્કામાં કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે લોકસભાની ઘણી બેઠકો પર મુકાબલો છે. ચૂંટણી મેદાનમાં ઘણા મોટા ચહેરાઓ છે, જેના પર દેશની નજર છે. પ્રથમ તબક્કા … Continue reading લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું કાલે મતદાન, આ ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો