Vistara Crisis: વિસ્તારાની વધુ 38 ફ્લાઈટ્સ રદ, કેન્દ્ર સરકારે જવાબ માંગ્યો
નવી દિલ્હી: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની સહ-માલિકીની વિસ્તારા એરલાઇન(Vistara Airline) છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, એરલાઈનની સંખ્યાબંધ ફ્લાઈટ ડીલે અથવા કેન્સલ થઇ રહી છે. અહેવાલો મુજબ આજે મંગળવારે દેશના મહત્વના શહેરોમાંથી ઉપડતી 38 વિસ્તારા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, મુંબઈથી 15 ફ્લાઈટ્સ, દિલ્હીથી 12 અને બેંગલુરુથી 11 ફ્લાઈટ્સ રદ કરવામાં … Continue reading Vistara Crisis: વિસ્તારાની વધુ 38 ફ્લાઈટ્સ રદ, કેન્દ્ર સરકારે જવાબ માંગ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed