Vistara Airline માં કટોકટી યથાવત; દિલ્હીથી આટલી ફ્લાઈટ્સ રદ, આજે મહત્વની બેઠક

નવી દિલ્હી: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની સહાયરી વિસ્તારા એરલાઈન્સ(Vistara Airlines) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઈટ્સ ડીલે અને કેન્સલ થવાનો સિલસિલો યથાવત છે. આજે પણ વિસ્તારાની દિલ્હીથી ઉપડતી 10 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી દિલ્હીની 4 ફ્લાઈટ અને મુંબઈથી બેંગ્લોરની 2 ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે. ફ્લાઈટ … Continue reading Vistara Airline માં કટોકટી યથાવત; દિલ્હીથી આટલી ફ્લાઈટ્સ રદ, આજે મહત્વની બેઠક