પહેલી વાર ઓસ્ટ્રિયા જતી વખતે PM Modiએ ચાન્સેલર માટે આગવા અંદાજમાં લખ્યું કે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે જવાના છે. રવિવારે તેમની સત્તાવાર મુલાકાત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ સહકારના નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરવા આતુર છે. તેમણે કહ્યું કે લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો એ પાયો છે જેના પર બંને દેશો વધુ ગાઢ ભાગીદારી બનાવશે.વાસ્તવમાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ … Continue reading પહેલી વાર ઓસ્ટ્રિયા જતી વખતે PM Modiએ ચાન્સેલર માટે આગવા અંદાજમાં લખ્યું કે