બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે કેસ નોંધાયો, જાણો પોલીસે શું કહ્યું

બેંગલુરુ: પોલીસે વિરાટ કોહલી(Viarat Kohli)ની માલિકીની વન8 કોમ્યુન (one8 commune) પબ સામે કેસ નોંધાયો છે, નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી પબ ખુલ્લું રખાવા બદલ FIR નોંધવામાં આવી છે. શહેરના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પબ રાતના 1.30 વાગ્યા સુધી ખુલ્લું હોવાનું જાણવા મળ્યું હતું, જયારે પબ બંધ કરવાનો સમય 1 વાગ્યાનો છે. મોડી રાત્રે આ … Continue reading બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે કેસ નોંધાયો, જાણો પોલીસે શું કહ્યું