Viral Video: આ જ વ્યક્તિને કારણે Microsoft Outageની સમસ્યાનો સામનો કરવો પડ્યો? શું છે સચ્ચાઈ…

19મી જુલાઈ, 2024નો દિવસ કોમ્પ્યુટરના ઈતિહાસમાં ગ્લોબલ આઉટેજ (Microsoft Outage)ના નામે યાદ રાખવામાં આવશે, કારણ કે આ જ એ દિવસ હતો જ્યારે અચાનક જ લોકોના વિન્ડોઝ સિસ્ટમની સ્ક્રીન બ્લ્યુ થવા લાગી હતી. શરૂઆતમાં કોઈને કંઈ જ સમજાયું નહીં. પણ ધીરે ધીરે આ સમસ્યા વધતી ગઈ અને અચાનક જ દુનિયાની આશરે 6,600 જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ … Continue reading Viral Video: આ જ વ્યક્તિને કારણે Microsoft Outageની સમસ્યાનો સામનો કરવો પડ્યો? શું છે સચ્ચાઈ…