Viral Video: OMG! Taj Mahalની ઉપર ઉડતી દેખાઈ એવી વસ્તુ કે…

આગ્રાઃ દુનિયાની સાત અજાયબીમાંથી એક એવા ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલા તાજ મહેલ (Drone Flying On Taj Mahal)ની ઉપર એક એવી વસ્તુ ઉડતી જોવા મળી હતી કે જેને કારણે બખેડો ઉભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજ મહેલની આસપાસમાં … Continue reading Viral Video: OMG! Taj Mahalની ઉપર ઉડતી દેખાઈ એવી વસ્તુ કે…