મણિપુરમાં હિંસા વધુ ભડકી! હુમલાખોરોએ પોલીસ અને સેના પર હુમલો કર્યો, જવાન શહીદ
ઇમ્ફાલ: કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મણીપુરમાં હિંસા (Manipur violence) કાબુમાં આવી ગઈ હોવાના દવા કરવામાં આવ્યા છે, પરંતુ મણીપુરમાં હિંસાની આગ હજુ બુજાઈ નથી. એવામાં આજે મણીપુરના જીરીબામ જીલ્લા(Jiribaam District)માં હિંસક અથડામણમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો. જ્યની પોલીસ સાથેના સંયુક્ત પેટ્રોલિંગ પર ટીમ પર હુમલો … Continue reading મણિપુરમાં હિંસા વધુ ભડકી! હુમલાખોરોએ પોલીસ અને સેના પર હુમલો કર્યો, જવાન શહીદ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed