Manipurમાં હિંસા યથાવત : મોડી રાત્રે ગોળીબાર થતાં સુરક્ષાદળો કરાયા તૈનાત

ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષમાં બે સમુદાયના સશસ્ત્ર સભ્યો વચ્ચે ફરીથી ગોળીબાર થયો છે. પોલિસે આ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, કેટલાક હથિયારધારી લોકોએ કાંગપોકપી જિલ્લાના પહાડી વિસ્તારોમાંથી ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના થામનાપોકપી અને લામલાઇ વિસ્તારોમાં શનિવારે રાતે સાડા દસ વાગ્યા આસપાસ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક સશસ્ત્ર માણસોએ પડોશી કાંગપોકપી … Continue reading Manipurમાં હિંસા યથાવત : મોડી રાત્રે ગોળીબાર થતાં સુરક્ષાદળો કરાયા તૈનાત