વિનેશ ફોગાટ, કોંગ્રેસ કી બેટી બને તો વાંધો નહીંઃ ભાજપ

ચંદીગઢ: કુસ્તીબાજ વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવવા અંગે હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજે કટાક્ષ કરતા કહ્યું કે જો તે “દેશ કી બેટી”માંથી “કોંગ્રેસ કી બેટી” બનવા માંગતી હોય તો અમને શું વાંધો હોઈ શકે. આ પણ વાંચો: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, અહીંથી ચૂંટણી લડી શકે છે… રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા આજે … Continue reading વિનેશ ફોગાટ, કોંગ્રેસ કી બેટી બને તો વાંધો નહીંઃ ભાજપ