‘છલ કા ફલ છલ, આજ નહીં તો કલ… ‘ ફોગાટ બહેનોએ કોની પર નિશાન તાક્યું…

પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી આ કુસ્તીબાજને પ્રોત્સાહિત કરવા માટે ચારે બાજુથી સમર્થકોનો રાફડો ફાટ્યો હતો. ભારતની સૌથી પ્રતિષ્ઠિત કુસ્તીબાજોમાંની એક વિનેશને ઓછામાં ઓછો સિલ્વર મેડલ મળવાની અપેક્ષા હતી, પરંતુ 50Kg વર્ગમાં લગભગ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તે મહિલા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી.વિનેશે સંયુક્ત સિલ્વર … Continue reading ‘છલ કા ફલ છલ, આજ નહીં તો કલ… ‘ ફોગાટ બહેનોએ કોની પર નિશાન તાક્યું…