વિનેશ ફોગાટ ફરી આંદોલનમાં જોડાઈ, શંભુ બોર્ડર પર પહોંચી ખેડૂતોને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હી: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગટે (Vinesh Phogat) પેરીસ ઓલમ્પિકમાં મેદાન ન જીતી શકવા છતાં દેશવાસીઓના દીલ જીતી લીધા છે. અગાઉ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના પૂર્વ પ્રમુખ બ્રીજ ભૂષણ સિંહ પર મહિલા રેસલર્સની જાતીય સતામણીના આરોપ લાગ્યા હતા ત્યારે પીડિતાને ન્યાય આપવવાના પ્રદર્શનમાં વિનેશે આગળ પડતી ભૂમિકા ભજવી હતી. પેરીસથી પરત ફર્યા બાદ હવે … Continue reading વિનેશ ફોગાટ ફરી આંદોલનમાં જોડાઈ, શંભુ બોર્ડર પર પહોંચી ખેડૂતોને સમર્થન જાહેર કર્યું