વંદે મેટ્રો- અમદાવાદથી ભુજ – સસ્તું ભાડું અને કચ્છ જી યાત્રા- અત્યારે જ બૂક કરો ટિકિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. તે પહેલાં રેલવેએ આજે મોટો નિર્ણય લીધો હતો. વંદે મેટ્રોનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ પહેલાં આરઆરટીએસનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે. દેશની પહેલી … Continue reading વંદે મેટ્રો- અમદાવાદથી ભુજ – સસ્તું ભાડું અને કચ્છ જી યાત્રા- અત્યારે જ બૂક કરો ટિકિટ