દેશમાં હવે Sleeper Vande Bharat Train દોડાવાશે, જોઈ લો નવો શાનદાર લૂક

નવી દિલ્હીઃ દેશના દરેક ખૂણામાં એક પછી એક વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં દરેક જિલ્લા અને મહાનગરોને વંદે ભારત ટ્રેનથી જોડવાની યોજના છે ત્યારે હવે વંદે ભારત ટ્રેનના નવા વર્ઝન સાથે ટ્રેન દોડાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચેર-કારવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવતી હતી, પરંતુ હવે … Continue reading દેશમાં હવે Sleeper Vande Bharat Train દોડાવાશે, જોઈ લો નવો શાનદાર લૂક