દુર્ઘટના ટળી! બિહારમાં તૂટેલા પાટા પરથી ટ્રેન પસાર થઇ, અધિકારીઓ દોડતા થયા

પટના: છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની અને ટ્રેન ઉથલાવવાના પ્રયાસોની ઘટનામાં વધારો નોંધાયો છે. એવામાં બિહારમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ, અહેવાલ મુજબ મુસાફરોને લઈ જતી વૈશાલી એક્સપ્રેસ (Vaishali Express) તૂટેલા પાટા પરથી પસાર થઈ હતી, આ ઘટનાની જાણ અધિકારીઓના મોડેથી થઇ. સદનસીબે ટ્રેનને કોઈ નુકસાન થયું ન … Continue reading દુર્ઘટના ટળી! બિહારમાં તૂટેલા પાટા પરથી ટ્રેન પસાર થઇ, અધિકારીઓ દોડતા થયા