WATCH: Nainitalમાં આગનો કહેર યથાવત; સતત બીજા દિવસે ભારતીય સેનાએ કરી મદદ, CM પુષ્કરે કરી આ અપીલ

નવી દિલ્હી : ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ (Nainital Forest Fire) બુઝાવાનું નામ નથી લઇ રહી. સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાએ આગ ઓલવવામાં મદદ કરી હતી. જો કે, રવિવારે ઉત્તરાખંડમાં આગના આઠ નવા બનાવો નોંધાયા છે. ભારતીય વાયુસેનાનું MI-17 V5 હેલિકોપ્ટર આગ ઓલવવામાં લાગેલું છે. હેલિકોપ્ટરમાં લગાવવામાં આવેલી બમ્પી બકેટમાં એક સમયે 5000 લીટર પાણી ભરી … Continue reading WATCH: Nainitalમાં આગનો કહેર યથાવત; સતત બીજા દિવસે ભારતીય સેનાએ કરી મદદ, CM પુષ્કરે કરી આ અપીલ