ઉત્તરકાશીમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ બાદ કલમ 163 લાગુ, તણાવનો માહોલ

ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે રાત્રે મસ્જિદ સામે વિરોધ રેલી કાઢી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટના (Uttarkashi Clash) બની હતી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે શુક્રવારે સવારે આ અંગે જાહેરાત કરી હતી. શહેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા અન્ય જિલ્લાઓમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી … Continue reading ઉત્તરકાશીમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ બાદ કલમ 163 લાગુ, તણાવનો માહોલ