નવી દિલ્હી: ઉત્તરાખંડના જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભભૂકી રહેલી ભીષણ આગ(Uttarakhand Forest fire)નો મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં પહોંચ્યો છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આકરા સવાલો પૂછી ઝાટકણી કાઢી હતી. બેન્ચે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે જંગલોમાં આગ લાગી છે ત્યારે વન વિભાગના કર્મચારીઓને ચૂંટણી ફરજ પર કેમ મૂકવામાં આવ્યા? જ્યારે ઉત્તરાખંડ … Continue reading Uttarakhand Forest fire: જંગલમાં આગ અને અધિકારીઓ ચૂંટણી ફરજ પર, સુપ્રીમ કોર્ટે ધામી સરકારની ઝાટકણી કાઢી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed