નરાધમો, તમારા કરતા જનાવર સારા, વાંદરાઓએ છ વર્ષની બાળકીને દુષ્કર્મથી આ રીતે બચાવી
બાગપત : વાંદરાઓની(Monkey) ટોળીએ બાગપતમાં 6 વર્ષની વિદ્યાર્થીનીને બળાત્કારનો શિકાર બનતી બચાવી હતી. જ્યારે બાળકીના માતા-પિતાની ફરિયાદ પર પોલીસે પોક્સો એક્ટ હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. આ આરોપી ફરાર છે તેની શોધ ચાલુ છે. જ્યારે માસૂમ બાળકીના માતા-પિતાએ દાવો કર્યો હતો કે એક વ્યક્તિ તેમની પુત્રીને લાલચ આપીને તેમના ઘરથી થોડે દૂર … Continue reading નરાધમો, તમારા કરતા જનાવર સારા, વાંદરાઓએ છ વર્ષની બાળકીને દુષ્કર્મથી આ રીતે બચાવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed