ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી: એનડીએના 10 અને સપાના ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યાં

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી માટે એનડીએના 10 અને સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે એટલે કે સોમવારે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં. એનડીએના 10 ઉમેદવારોમાં ભાજપના સાત ઉમેદવારનો સમાવેશ થાય છે, જેમણે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. જે લોકોએ ઉમેદવારી નોંધાવી તેમાં ભૂતપૂર્વ પ્રધાનો મહેન્દ્ર સિંહ અને … Continue reading ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી: એનડીએના 10 અને સપાના ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યાં