મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં ઉત્તર પ્રદેશ મોખરેઃ મહારાષ્ટ્રમાં નોંધાયા આટલા ગુના

નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૩માં મહિલાઓ વિરુદ્ધ અપરાધોની ૨૮,૮૧૧ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ એટલે કે ૫૫ ટકા ઉત્તરપ્રદેશ રાજ્યની હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડેટામાં આ આંકડો પ્રકાશમાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડા અનુસાર સૌથી વધુ ફરિયાદો પ્રતિષ્ઠાના અધિકારની શ્રેણીમાં પ્રાપ્ત થઇ હતી. જેમાં ઘરેલું હિંસા ઉપરાંત ઉત્પીડનનો … Continue reading મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં ઉત્તર પ્રદેશ મોખરેઃ મહારાષ્ટ્રમાં નોંધાયા આટલા ગુના