ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવાજૂનીના એંધાણ : નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની જે. પી. નડ્ડા સાથે મુલાકાત

લખનઉ: લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહી છે. જો કે આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ (keshav prasad maurya) દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (j. p. nadda) સાથે મુલાકાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેશવ પ્રસાદ મૌર્ય અને નડ્ડા વચ્ચે ઉત્તર પ્રદેશની વર્તમાન રાજકીય સ્થિતિને … Continue reading ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવાજૂનીના એંધાણ : નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની જે. પી. નડ્ડા સાથે મુલાકાત