USAએ ભારતની આ શિપમેન્ટ કંપની પર પ્રતિબંધ લગાવ્યો! જાણો શું છે કારણ

વોશિંગ્ટન: વર્ષોથી અમેરિકા અને ઈરાનના સંબધો તાણવ ભર્યા રહ્યા છે, એવામાં ઈરાને અમેરિકાના મિત્ર દેશ ઇઝરાયલ પર તાજેતરમાં કરેલા મિસાઈલ હુમલાને કારણે અમેરિકન સરકાર નારાજ છે. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતી ઘણી કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ ગબ્બોરો શિપ સર્વિસ (Gabbaro Ship Services) નામની ભારતીય શિપિંગ કંપની પર પણ પ્રતિબંધ મુક્યો છે. આ … Continue reading USAએ ભારતની આ શિપમેન્ટ કંપની પર પ્રતિબંધ લગાવ્યો! જાણો શું છે કારણ