ભારતમાં લોકસભા ચૂંટણી સંપન્ન થતાં America એ આપી પ્રતિક્રિયા, કહી આ વાત

વોશિંગ્ટનઃ અમેરિકાએ(America) લોકસભાની ચૂંટણી(Lok Sabha Election) સફળતાપૂર્વક પૂર્ણ કરાવવા બદલ ભારત સરકાર અને દેશના લોકોના વખાણ કર્યા છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ સરકાર રચવા માટે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. જો કે, ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપે(BJP) મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી … Continue reading ભારતમાં લોકસભા ચૂંટણી સંપન્ન થતાં America એ આપી પ્રતિક્રિયા, કહી આ વાત