UPSCની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ : ગયા વર્ષની સરખામણીએ પેપર સરળ રહ્યા

અમદાવાદ: આજે 16 જૂનના રોજ દેશમાં સૌથી અઘરી ગણાતી અને દેશને સિવિલ સેવકો આપતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પ્રાથમિક પરીક્ષાઓ યોજાઇ હતી. આજે યુપીએસસીની પ્રાથમિક પરીક્ષાના બે પેપરો લેવામાં આવ્યા હતા. સવારે 9:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પ્રથમ પેપર અને બપોરના 2:30 વાગ્યાથી લઈને 4:30 સુધી બીજું પેપર લેવામાં આવ્યું હતું. આજે બંને પેપર … Continue reading UPSCની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ : ગયા વર્ષની સરખામણીએ પેપર સરળ રહ્યા