પાકિસ્તાન અને ચીનની દરેક ચાલથી માહિતગાર Upendra Dwivedi એ સંભાળ્યો આર્મી ચીફનો ચાર્જ, જાણો કોણ છે ?

નવી દિલ્હી : લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ(Upendra Dwivedi) રવિવારે નવા આર્મી ચીફ(Army Chief) તરીકે ચાર્જ સંભાળ્યો. તેમણે જનરલ મનોજ સી. પાંડેનું સ્થાન લીધું છે. અગાઉ ઉપેન્દ્ર દ્વિવેદી ડેપ્યુટી આર્મી ચીફ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા.કેન્દ્ર સરકારે 11 જૂનના રોજ નવા આર્મી ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નિમણૂકની જાહેરાત કરી હતી. નવા આર્મી ચીફ ઉપેન્દ્ર … Continue reading પાકિસ્તાન અને ચીનની દરેક ચાલથી માહિતગાર Upendra Dwivedi એ સંભાળ્યો આર્મી ચીફનો ચાર્જ, જાણો કોણ છે ?